Refine
Clear All
Your Track:
Live:
Search in:
શુટોકવા | A gujarati podcast
શુટોકવા | A gujarati podcast

શુટોકવા | A gujarati podcast

This is a short podcast about the ideas that I hope I encountered in my teens. This is started as me wanting share these ideas — mental framework, habits, beliefs, values — with my siblings. Now I am opening up to larger audience. <br/><br/><a href="https://shutokwa.substack.com?utm_medium=podcast">shutokwa.substack.com</a>

Available Episodes 6

Listen now | Importance of habits, Music By Ikson, Scott Buckley

Get on the email list at www.shutokwa.com

Listen now (7 min) | Tricks to keep you on social media platforms.

Get on the email list at www.shutokwa.com

Listen now | how important is self control?

Get on the email list at www.shutokwa.com

Listen now | કેમ અમુક લોકો મેન્ટલી tough હોય છે બીજા લોકો કરતા ?કેવી રીતે તમે પણ આ mindset વિકસાવી શકો છે? Music by scott buckely

Get on the email list at www.shutokwa.com

Listen now | 200 વર્ષ સુધી લોકો એવું માનતા હતા કે પરફેક્ટ પિચ એ ગિફ્ટ છે, આ વસ્તુ તમે શીખી ના શકો. ફક્ત 0.0001% માં જ આ ગિફ્ટ હોય છે. પણ થોડા જ વર્ષો પેહલા 2014 માં, એક જપનેસે લેડી એ ડેમોન્સ્ટ્રેટે કર્યું કે કોઈ પણ બાળક આ ગિફ્ટ શીખી શકે છે. ડેલીબરેટ પ્રેકટીસ વિષે પણ આ એપિસોડમાં માં વાત કરી છે.

Get on the email list at www.shutokwa.com

Listen now | કેમ અમુક લોકો એક્સટ્રેમેલી ગુડ હોય છે એમની ફિલ્ડ માં? ઘણીવાર આપણા સરાઉન્ડિંગ માં અમુક લોકો ને જોઈને એવું થાય કે યાર આનું તો ભેજું જ અલગ છે. Erricsson and Pool આ બે અમેરિકન પ્રોફેસરો એ આવા ‘ગિફ્ટેડ’ લોકો ની સ્ટડી કરી. 30 વર્ષ પછી એમને તારણ કાઢ્યું કે આ લોકો પાસે ગિફ્ટ તો છે, એને આજ ગિફ્ટ એમના સક્સેસ માં મુખ્ય ભાગ ભજવે છે, પણ મજા ની વાત એમ છે કે આ ગિફ્ટ તમારી પાસે પણ છે. અને deliberate practice ની મદદ થી તમે પણ આ નો ફાયદો ઉઠાવી શકો છો. Music by Ikson and Scott Buckley.

Get on the email list at www.shutokwa.com